રોટ રેકેટ અને ગુજ્જુ ગ્રુપ દ્વારા ભાવનગરમાં વોલ પેન્ટીંગ સ્પર્ધા યોજાઇ દરેક સ્પર્ધકોને પ્રમાણપત્ર આપી સન્માનીત કરાયા.
03 April 2021

ગુજરાત છાયા, ભાવનગર, તા. ૨ વર્લ્ડ રોટ રેકેટ વિકના છેલ્લા દિવસે રોટ રેકેટ ક્લબ ઓફ ભાવનગર યુથ અને ગુજ્જુ ગ્રુપ ભાવનગર દ્વારા એજ્યુકેશન વીચ ફન વોલ પેન્ટીંગનું આયોજન કરવામાં આવ્યું હતું. આ આયોજનનો મેઇન હેતુ રોટરી ઇન્ટરનેશનલ દ્વારા ચલાવવામાં આવતા રોટરી ઇન્ડીયા મિશન અંતર્ગત કરવામાં આવ્યું હતું.

ભાવનગરની શ્રી બી.એમ.કોમર્સ પ્રાથમિક શાળામાં ૧૭ વિદ્યાર્થીઓએ લિટસીને લગતા ચિત્રનું પ્રદર્શન તા.૧૪-૦૩ના રોજ કર્યું હતું. બધા જ આર્ટીસ્ટોએ ખુબ જ ઉત્સાહ પૂર્વક ભાગ લીધો હતો. દરેક I સ્વર્ધકને સર્ટીફિકેટ આપી સન્માનીત કરવામાં આવ્યા હતા.

Meet Joshi